सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઉમરાળા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા દશેરાનાં પર્વે કપાસ હરરાજી ખરીદીનો શુભપ્રારંભ

ધોળામાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખેડૂતો હરખભેર જોડાયાં

મૂકેશ પંડિત
  • Oct 14 2024 2:46PM
ધોળામાં ઉમરાળા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન  બજાર સમિતિ દ્વારા દશેરાનાં પર્વે કપાસ હરરાજી ખરીદીનો શુભપ્રારંભ થયો છે. અહીંયા અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખેડૂતો હરખભેર જોડાયાં હતાં.

ઉમરાળા તાલુકા ખેતીવાડી ઉત્પન્ન  બજાર સમિતિ દ્વારા પ્રમુખ ઘનશ્યામભાઈ ખૂંટ, ઉપપ્રમુખ લખધીરસિંહ ગોહિલનાં નેતૃત્વ સાથે દશેરાનાં પર્વે કપાસ હરરાજી ખરીદીનો શુભપ્રારંભ થયો છે.

ધોળામાં કપાસ હરરાજી ખરીદીનો શુભપ્રારંભ પ્રસંગે અગ્રણીઓ પેથાભાઈ આહિર, રસિકભાઈ ભિંગરાડિયા વગેરેનાં સંકલન સાથે  પ્રથમ દિવસે એક હજાર મણ કપાસની આવક અહીંયા થઈ. આ મુહૂર્ત પ્રસંગે રૂપિયા ૧૫૦૫ ભાવ આપવામાં આવ્યો.

ઉમરાળા પંથક માટે ખેડૂતોનાં હિતમાં કાર્યરત આ સમિતિનાં આ શુભારંભ ખરીદી વેળાએ અગ્રણીઓ પ્રતાપભાઈ આહિર, ભરતભાઈ ટાંક, બાબુભાઈ લખાણી, લક્ષ્મણભાઈ ડાંગર, બળદેવસિંહ ગોહિલ, કાનાભાઈ માંગુકિયા, કાળુભાઈ ડાંગર, શંકરમલ વધવા, નરવીરસિંહ ગોહિલ, કાળુભાઈ પટેલ, હરિભાઈ સોંદરવા સહિત અગ્રણીઓ, વેપારીઓ અને ખેડૂતો હરખભેર જોડાયાં હતાં.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार