सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પ્રયાગરાજ મહાકુંભમેળામાં કણીરામબાપુનાં સાનિધ્ય સાથે રામનગર દુધરેજ ખાલસા પ્રારંભ

ભજન, ભોજન, સેવા અને સત્સંગનો ભાવિક યાત્રિકોને લાભ

મૂકેશ પંડિત
  • Jan 13 2025 3:56PM
પ્રયાગરાજ મહાકુંભમેળામાં કણીરામબાપુનાં સાનિધ્ય સાથે રામનગર દુધરેજ ખાલસા પ્રારંભ થયો છે. અંહીયાં ભજન, ભોજન, સેવા અને સત્સંગનો ભાવિક યાત્રિકોને લાભ મળી રહ્યો છે.

અખિલ ભારતીય રબારી સમાજ  ધર્મગુરુ ગાદી વડવાળા મંદિર દુધરેજધામ દ્વારા પ્રયાગરાજ મહાકુંભમેળામાં ભાવિક સેવકોને લાભ મળી રહ્યો છે. 

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ઝુંસી ક્ષેત્રમાં કણીરામબાપુનાં સાનિધ્ય સાથે રામનગર દુધરેજ ખાલસા પ્રારંભ થયો છે. કુંભપર્વમાં શ્રીમદ્ ભાગવત કથા અને રામકથા આયોજન થયેલ છે.

યજ્ઞ સેવા સાથે અંહીયાં ભજન, ભોજન, સેવા અને સત્સંગનો ભાવિક યાત્રિકોને લાભ મળી રહ્યો છે. કોઠારી મુકુંદરામબાપુનાં સંકલન સાથે સેવકોનાં સહયોગ સાથે રામનગર દુધરેજ ખાલસામાં ગુજરાત સહિત દેશભરનાં સેવક ભાવિકોને લાભ મળી રહ્યો છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार