ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલનો પટેલ સમાજ દ્વારા સ્વાગત શુભેચ્છા કાર્યક્રમ
ઉમરેઠના નગરપાલિકા પ્રમુખ, સભ્યો અને નગરપાલિકા કર્મચારી ગણ પણ રહ્યો ઉપસ્થિત
ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમરેઠ શહેર સંગઠન માટે હાર્દિક પ્રકાશભાઈ પટેલનું નામ જાહેર થતાની સાથે ઉમરેઠમાં ઠેર ઠેર અલગ અલગ મંડળો અને સંસ્થાઓ દ્વારા ઉત્સાહ સાથે હાર્દિકભાઈ પટેલનું અભિનંદન કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે સાંજે ઉમરેઠ શહેરના પટેલ સમાજ દ્વારા હાર્દિકભાઈ પટેલને અભિનંદન પાઠવવા માટે એકડિયાની વાડી ખાતે કાર્યક્રમ યોજાયો. આ અભિનંદન કાર્યક્રમમાં શહેરના ડાકોર વગા, શિલિવગા, લાલ દરવાજા, વાંટા સ્ટ્રીટ, માતાની લીમડી એમ દરેક વિસ્તારના લોકોએ ભોજન સાથેનો કર્યક્રમ રાખ્યો હતો જેમા ખુબ મોટી સંખ્યમાં એકત્ર થયેલ પટેલ સમાજ દ્વારા હાર્દિકભાઈને ફુલહાર પહેરવીને અને માતાજીનો ફોટો આપીને અભિનંદન પાઠવ્યા હતા. ઉમરેઠના નગરજનો અને ખાસ કરીને યુવા ચહેરાઓ ઉત્સાહ ખુબ વધારે જણાઈ આવતો હતો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प