સુરત માં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું
સુરત રેલવે સ્ટેશન નજીક ધરણા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.
બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ ધર્મના ભાઈઓ બહેનો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તેમજ અનેક વખત હુમલાઓ પણ કરવામાં આવ્યા છે અને ગત દિવસોમાં બાંગ્લા સરકાર દ્વારા ઇસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડ કરવામાં આવી આ હિન્દુ સમાજ માટે અત્યંત દુઃખની લાગણી છે આ બાબતે વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગના મંત્રી શ્રી નિલેશભાઈ અકબરી દ્વારા માહિતી આપવામાં આવી કે ઇસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજી ની ધરપકડ મુક્તિ થાય અને બાંગ્લાદેશની સરકાર દ્વારા હિન્દુ સમાજના ભાઈઓ-બહેનો વિરોધ જે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તે સદંતર બંધ કરવામાં આવે જેથી નિલેશ અકબરી દ્વારા આહવાન કરવામાં આવ્યું કે તમામ હિન્દુ સમાજના સનાતનની લોકો આ કાર્યક્રમમાં સહભાગી થાવ અને ભવિષ્યમાં ખતરા થાય તેને રોકવા માટે અને સમાજને જાગૃત બનવા માટે ધરણા પ્રદર્શન કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલું છે તારીખ બે-બાર 2024 ના સોમવાર સાંજે ચાર કલાકે સુરત રેલ્વે સ્ટેશન ખાતે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાખવામાં આવેલ છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प