सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

KDCC બેંકના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલને તેઓના ૫૦માં જન્મદિવસની સ્નેહસભર શુભેચ્છાઓ પાઠવી

ખેડા જિલ્લાના નાગરિકો, હોદ્દેદારો, સહકારી સંસ્થાના આગેવાનો, ગ્રાહકો તથા બેંકના કર્મચારીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવી.

યેશા શાહ
  • Dec 2 2024 12:08PM
જીવેત શતમ શરદ: બેંકના કાર્યશીલ ચેરમેન તેજસભાઇ પટેલને તેઓના ૫૦માં જન્મદિવસની સ્નેહસભર  શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ કેડીસીસી બેંકના નવનિર્મિત આધુનિક સુવિધાઓથી સુસજજ મકાન સરદાર પટેલ સહકાર ભવનના નવનિર્માણ તથા બેન્કનો કાર્યભાર સંભાળ્યા બાદ બેંક માટે તેઓ દ્વારા આપેલ અમૂલ્ય યોગદાન બદલ બેંકના સંચાલક મંડળના ડિરેક્ટરઓ દ્વારા સાથો સાથ જિલ્લાના આમ નાગરિકો, હોદ્દેદારો, સહકારી સંસ્થાના આગેવાનો, ગ્રાહકો  તથા બેંકના કર્મચારીઓ દ્વારા તેજસકુમાર બી.પટેલ (ધી ટેસ્ટ ઓફ ખેડૂત) ચેરમેન, કેડીસીસી બેંક, નડીઆદને ૫૦માં જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार