सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
રાજકોટની ઘટના બાદ રાજય સરકારના આદેશથી ટોય ટ્રેનનું સંચાલન સ્થગિત કરવામાં આવ્યુ હતુ રાજય સરકાર ના ગૃહ વિભાગ દ્વારા પ્રાપ્ત તમામ માર્ગદર્શિકા અને નિયમોના પાલન સાથે શરૂઆત કરાઇ ગેમઝોનનું લાયસન્સ મળેથી ટુંક સમયમાં પ્રારંભ કરવામાં આવશે