सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को सहयोग करे
નાણામંત્રી કનુભાઈ દેસાઈ એ શુક્રવારે ગુજરાત વિધાનસભા માં સતત બીજી વખત બજેટ રજૂ કર્યું હતું. વાપી-ઉમરગામમા પુર્ણ સમયની લેબર કોર્ટ બનશે.બજેટ માં વલસાડ જિલ્લામાંટે નાની મોટી અનેક જોગવાઇઓ કરી હતી