ઈશ્વરિયામાં નવરાત્રી સમાપન પ્રસંગે દશેરા પર્વે ઉત્સાહભેર યોજાયેલ કાર્યક્રમ
ગરબા લેતી બાળાઓને દાતા અગ્રણીઓનાં હસ્તે થયું ભેટ વિતરણ
ઈશ્વરિયામાં નવરાત્રી સમાપન પ્રસંગે દશેરા પર્વે ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયેલ. અહીંયા
ગરબા લેતી બાળાઓને દાતા અગ્રણીઓનાં હસ્તે ભેટ વિતરણ કરવામાં આવ્યું.
નવલાં નોરતાં દરમિયાન શક્તિ વંદના માટે ઈશ્વરિયા ગામે ખાંડિયા કોઠાવાળા ખોડિયાર માતાજીનાં સ્થાનક પર મુખ્ય ચોકમાં ગરબામાં મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો.
ઈશ્વરિયા નવરાત્રી મંડળ દ્વારા ભાવ અને ઉત્સાહ સાથે થયેલ આયોજન દરમિયાન દશેરા પર્વે કાર્યક્રમ યોજાયેલ, જેમાં અગ્રણીઓ તથા મંડળનાં કાર્યકર્તાઓ દ્વારા પ્રાસંગિક પ્રેરક વાતો રજૂ થઈ. અહીંયા સૌ બહેનો મોજ અને ભક્તિ ભાવ સાથે ગરબામાં જોડાયેલ.
અહીંયા ગરબા લેતી બાળાઓને દાતા અગ્રણીઓનાં હસ્તે ભેટ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉત્સાહી દાતાઓ દ્વારા દરરોજ અલ્પાહાર લાભ મળતો હતો અહીંયા સૌએ ગરબાગાન સાથે આરતી વંદના અને પ્રસાદ લાભ લીધો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प