નડિયાદ શ્રી સંતરામ ઈંગ્લિશ મીડીયમ સ્કૂલમાં હોળીના પર્વની ઉત્સાહભેર ઉજવણી
હોળી દહન બાદ વિવિધ રંગો વડે ધુળેટી પર્વ ઉજવાયો હતો
નડીયાદ શહેરમાં આવેલ શ્રી સંતરામ કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રી સંતરામ ઈંગ્લિશ મીડીયમ સ્કૂલમાં તા.13-03-2025 ગુરૂવારના રોજ હોળી ના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. હોલિકા માતાના ખોળામાં પ્રહલાદજીને બેસાડી હોલિકા દહન નો કાર્યક્રમ કરવામાં આવ્યો. સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે હોલિકા માતાનું પૂજન કર્યું હતું વિદ્યાર્થીઓ નાનપણથી જ હિન્દુ ધર્મના તહેવારોને સમજી શકે તે રીતે પ્રેક્ટીકલી દરેક તહેવારો ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારબાદ વિવિધ રંગો વડે ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મહંત શ્રી રામદાસજી મહારાજ તથા સંસ્થાના મંત્રી સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતના આશીર્વાદ સૌ વિદ્યાર્થીઓને પાઠવ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प