सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડીયાદમા સામાન્ય વરસાદમા શહેરના ચાર પૈકી ત્રણ ગરનાળામા ભરાયા પાણી

ખોડીયાર ગરનાળુ, માઈ મંદિર ગરનાળુ તથા વૈશાલી ગરનાળામા ભરાયા પાણી

યેશા શાહ
  • Jul 1 2024 3:08PM
ખેડા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે નડીયાદમાં સામાન્ય વરસાદમા ચાર પૈકી ત્રણ ગરનાળામા પાણી ભરાઈ જતાં વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી.

જેમાં ગરનાળામા પાણી ભરાતા તંત્ર ધ્વારા બેરીકેટ મૂકાયા, બેરીકેટ મૂક્યા હોવા છતાંય લોકો ગરનાળામા ભરાયેલા વરસાદી પાણીમા પોતાના વાહન લઈ ને પસાર થતા જોવા મળ્યા હતા. તો શહેરના રબારી વાડ વિસ્તારમા ઢીચણ સમા પાણી ભરાયા હતા. રબારીવાડ વિસ્તારમા કાંસ પસાર થાય છે, જે બ્લોક થવાને કારણે આ વિસ્તારમા સામાન્ય વરસાદમા પણ વરસાદી પાણી ભરાય છે, રબારીવાડ વિસ્તારમા કાંસની હાલત જોતા કયા પ્રકારની પ્રિમોનસુન કામગીરી તંત્ર ધ્વારા કરાઈ હશે તે જ એક સવાલ  ઉભો થયો છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार