દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો કેસરીયો લહેરાતા ખેડા જિલ્લા ભાજપ દ્વારા ભારે આતશબાજી સાથે ઉજવણી
આ વિજયોત્સવ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં ઉજવાયો હતો
દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ૨૭ વર્ષ બાદ ભવ્યાતિભવ્ય વિજય થયો છે ત્યારે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેચી વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
આ વિજયોત્સવની ઉજવણી જિલ્લા અને શહેર ભાજપ સંગઠનના પદાધિકારીઓ, પૂર્વ નગરસેવકો, અગ્રણી કાર્યકર્તાઓ સાથે કરવામાં આવી હતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प