ખંભાતમાં મુસ્લિમ ટોળાએ કોન્સ્ટેબલ પર હિંસક હુમલો કરી તદ્દન નગ્ન કરી દિધો, જીલ્લા પોલીસ અધિકારી ચૂપ, ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફેલાયો
તંત્રને ચીમકી : ક્ષત્રિય એકતા સમિતિએ કલેકટરને આવેદન પત્ર આપ્યું, અમો પણ પોલીસ સ્ટેશને અમારું ધાર્યું કામ કરાવવા માટે ટોળે ટોળા સાથે ઉમટીશું ત્યારે જે કઈ કાયદો અને વ્યવસ્થા કથળાય તેની સંપૂર્ણ જવાબદારી આણંદ જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીની રહેશે.
તોફાની તત્વો દ્વારા જીલ્લા પોલીસ તંત્રનું પોલીસ સ્ટેશનમાં જ ચીરહરણ કરાયું અને જીલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસ અધિકારીઓ મૂકબધિર બની જોઈ રહ્યા છે..!
બહુમતી તોફાની આરોપીઓ ને રોડ ઉપર લઈને રોફ હાંકતો જીલ્લા પોલીસ વિભાગ લઘુમતી તોફાની તત્વો અને તેમના આકાઓ પર કાર્યવાહી કરવામાં કેમ બેડીઓ ખિસ્સામાં રાખી બેસી રહ્યો છે ?
ખંભાતમાં કોમી એખલાસ વારંવાર ખોરવાય છે ત્યારે પોલીસ ચોક્કસ બહુમતી યુવાનોને ટાર્ગેટ કરતા હોવાના અને એક તરફી કામગીરી કરતા હોવાના લોકઆક્ષેપ પુરવાર થઈ રહ્યા છે. પોલીસ તંત્ર પોતાના કોન્સ્ટેબલ પર હિંસક હુમલો કરનાર મુસ્લિમ તોફાની તત્વો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરી શક્યા નથી. ૧૭ નવેમ્બરે બનેલ ઘટનાને આજે સપ્તાહ પૂરું થવા આવ્યું છતાં બેફિકર જાહેરમાં ફરતા કસૂરવારો પર કાર્યવાહી ન થતા ક્ષત્રિય સમાજ લાલઘૂમ થયો છે. આક્રોશિત ક્ષત્રિય એકતા સેનાના યુવાનોએ કાર્યવાહી કરવા કલેકટરને આવેદન પત્ર આપ્યું છે, અને ખંભાત બંધ સહિત ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
આ અંગે ક્ષત્રિય એકતા સમિતિએ કલેકટરને આવેદન પત્ર આપતા જણાવ્યું હતું કે ૧૭ નવેમ્બરે ૨૦૨૪ ના રોજ ખંભાત ખાતે ચાલતા મેળાના પ્રસંગમાં સગીર બાળકો દ્વારા ચકડોળમાંથી ઉડાવવામાં આવેલા કુરાનના કાગળના ટુકડા બાબતે ગણતરીમાં જ ખંભાત પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને સગીર બાળકોને પકડી કાયદેસર કાર્યવાહી કરી હતી. આમ છતાં ખંભાત સીટી પોલીસ સ્ટેશનની બહાર ખુબજ મોટી સંખ્યામાં એકાએક મુસ્લિમ સમાજના ટોળે ટોળા ઊમટી આવેલા અને સગીર બાળકમાં એક હિંદુ બાળકને પોતાને હવાલે કરીને મારી નાંખવાની ચીસો પાડતા હતા. આ સમયે ફરજ ઉપર હાજર પોલીસ કર્મચારીએ આરોપી સગીર બાળકને આ મુસ્લિમ ટોળાનો ભોગ ન બને તે માટે તેને બચાવવા પ્રયત્ન કર્યો હતો. આમ છતાં ટોળું હિંસક બન્યું હતું જેથી પોલીસ કર્મચારીએ આ તોફાનીઓ સામે મોબાઈલ વીડિયો ચાલુ કરી ટોળાને કાયદો હાથમાં લેતાં રોકવા પ્રયત્નો કર્યા હતા.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ દરમ્યાન તોફાની ટોળું વધુ આક્રોશિત અને હિંસક બન્યું અને કાયદો હાથમાં લઈને કાયદાના રક્ષક પોલીસ કર્મચારીને ધક્કો મારીને સામેની સાઈડે આવેલ ડી સ્ટાફની ઓફિસમાં ઘસેડી જઈ ગંદી ગાળોથી અપમાનિત કરી ઢોર માર મારી શરીર પરના બધા જ કપડા ફાડી નાખ્યાં હતાં અને નગ્ન અવસ્થામાં ખૂબ જ શરમજનક પરિસ્થીતિને હવાલે કર્યો હતો. ત્યારબાદ ગણતરીના સમયમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખંભાત સીટી પોલીસ સ્ટેશન પંહોચી જતા ઉચ્ચ પોલીસ અધિકારીઓના સરકારી વાહનો ને પણ ખુબ જ નુકશાન પંહોચાડેલ છે જે ઘટના ખુબ જ શરમજનક છે. આ તમામ ઘટના ત્યાંના આજુબાજું CCTV ફૂટેજ ચકાસણી કરવામાં તો ઘટના ની ગંભીરતા સમજાશે.
ક્ષત્રિય આગેવાનોએ પોલીસ તંત્ર ઉપર ઉઠાવેલ પ્રશ્નો
આણંદ જીલ્લા પોલીસ આખી ઘટનાને શા માટે ઢાંકે છે.?આણંદ જીલ્લા પોલીસ કોના ઇશારે ચાલે છે.? આણંદ જીલ્લા પોલીસ શુ.? પોતાના જ પોલીસ કર્મચારીની સુરક્ષા કરવા માટે અસમર્થ છે.? કે પછી આણંદ જીલ્લા પોલીસ ખંભાત સીટી પોલીસ પાસે ગેર – કાયદેસર એકઠા થયેલ ટોળાના પ્રદર્શનથી પ્રેશરમાં આવી ગયેલ છ.? પોતાનું ધાર્યું કામ કરાવવા માટે કાયદો નેવે મુકવાનો છે ? ગેર - કાયદેસર કૃત્ય હોય..પરંતુ, ટોળા સાથે આવે એટલે દબાણ માં આવી જવાનું.? આ ભારત છે એ તો આણંદ જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીને ખબર છે ને ? કે પછી આ ભોગ બનનાર પોલીસ કર્મચારી હિંદુ હતો માટે આણંદ જીલ્લા પોલીસ ચુપ છે.? બીજે દિવસે સવારે ૧૮ નવેમ્બરે ૨૦૨૪ ના રોજ “ ઓલ ઇન્ડીયા મજીસ એ ઇતેહદુઉલ મુસ્લિમ ” ના લેટરપેડ ઉપર રાજકીય પાર્ટીના લોકો દ્વારા જે આવેદન પત્ર આપવામાં આવેલ તેના પ્રેશરમાં આવી ગયા .?
અમો ક્ષત્રીય એકતા સમિતિની સદર આવેદન પત્ર દ્વારા માંગણી
(૧) હિંદુ ક્ષત્રીય સમાજના ભોગ બનનાર પોલીસ કર્મચારી ઉપર કોઈ જ દ્વેષભાવ રાખવામાં ન આવે.
(૨) સરકારી વાહનો ને જે નુકશાન પંહોચાડેલ છે તે માટે નાપાક મુસ્લિમ તોફાની તત્વો સામે સત્વરે પોલીસ જ ફરિયાદી બને અને ગુનો નોંધવામાં આવે.
(૩) ભોગ બનનાર હિંદુ ક્ષત્રીય પોલીસ કર્મચારી પર જે નાપાક મુસ્લિમ તોફાની તત્વો દ્વારા હુમલો કરી ને કપડા ફાડી ને નગ્ન અવસ્થા કરેલ છે તે સૌ નાપાક તેમજ તોફાની તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવે.
( ૪ ) આ સંપૂર્ણ ઘટનામાં કેમેરામાં જે મુસ્લિમ સમાજના ચહેરા છે તે ખંભાતના જ છે કે બહારના તોફાની તત્વો છે તે સત્વરે તપાસ કરવામાં આવે અને તે તોફાની તત્વોને જાહેર કરવામાં આવે.
(૫) ખંભાતની ભૂતકાળ તેમજ વર્તમાન સ્થિતિની ગંભીરતા ધ્યાને લઇ સક્ષમ તેમજ સમર્થ તેમજ ત્વરિત નિર્ણય લઇ શકે તેવા પોલીસ અધિકારીની નિમણુક કરવામાં આવે.
ક્ષત્રિય આગેવાનોએ તંત્રને આપી ચીમકી
ક્ષત્રિય આગેવાનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા કહ્યું કે સત્વરે કાયદાની ગરિમા સચવાય તેમજ પોલીસ જવાનોનું સ્વમાન તેમજ સન્માન જળવાય તે પ્રકારે જે પગલાં ભરવા પડે તે ભરવા કલેકટર સત્વરે કાર્યવાહી કરે, આમ કરવામાં નિષ્ફળ જશો તો ભવિષ્યમાં અમો પણ પોલીસ સ્ટેશને અમારું ધાર્યું કામ કરાવવા માટે ટોળે ટોળા સાથે ઉમટીશું ત્યારે જે કઈ કાયદો અને વ્યવસ્થા કથળાય તેની સંપૂર્ણ જવાબદારી આણંદ જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીની રહેશે. અમારા સમાજના કોઈપણ વ્યક્તિનું સ્વમાન તેમજ સન્માન ઘવાતું હશે તે સહન નહિ કરીએ તેની ગંભીર નોંધ લેશો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प