ગુજરાતના ચકચારીત લવ જેહાદના કેસમાં નડિયાદના કુખ્યાત માસુમ મહિડાને ત્રણ વર્ષની કેદની સજા
પાટીદાર સમાજની દીકરીએ આરોપી વિરુદ્ધ નડિયાદ પશ્ચિમમાં ફરીયાદ નોંધાયેલી હતી
પાટીદાર સમાજની દીકરીને નડિયાદ નો નામચીન બુટલેગર માસૂમ મહિડા ફસાવી ને લઈ ગયેલ જેની ફરિયાદ નડિયાદ પશ્ચિમમાં નોંધાયેલી હતી.
હિન્દુ પાટીદાર દિકરી આ મુસ્લિમ બુટલેગર ના સકંજા માંથી છટકી પોતાના પરિવારમાં પરત આવી જતા આ બુટલેગર હિન્દુ પાટીદાર દિકરી કોલેજ જાય ત્યારે તેનો પીછો કરતો અને જાન થી પતાવી દેવાની ધમકી આપ્યાનો કેસ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં હિન્દુ પાટીદાર દિકરી એ હિંમત કરી ને નોંધાવેલી જે કેસ નડિયાદની એડી. પ્રિન્સીપાલ. સીની.સિવિલ. જજ લિંબાચિયાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ગજેરા અને ફરિયાદીના અંગત વકીલ કેતનકુમાર પટેલ ની દલીલો ને ધ્યાને લઈ આરોપી માસૂમ મહિડા ને ત્રણ વર્ષ ની કેદ અને ૧૦, ૦૦૦/ દંડ નો હુકમ કરેલ છે
આ સિવાય આ બુટલેગર ઉપર આ બુટલેગર ઉપર ધાક ધમકી , બોગસ દસ્તાવેજી પુરાવા બનાવવા, લોકોની જમીન પચાવી પાડવાની, ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિકાર અધિનિયમ હેઠળ આરોપી, અપહરણ , મારામારી , વિશ્વાસઘાત , છેતરપિંડી ચેક રીટર્ન... જેવા કેસો પણ આરોપી પર હાલ ચાલુ છે.
વધુમાં આ જ આરોપીએ રાજસ્થાન જઈ બોગસ નિકાહ નામું બનાવી હિન્દુ દીકરીને ફસાવવાનો જે પ્રયાસ કરેલો તે કેસ નડિયાદ ની સેસન્સ કોર્ટમાં હાલ નિર્ણયાધિન છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प