सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

તાપીના કેળકૂઈ ગામના વીર યોદ્ધા સુનિલકુમારજી નો નિવૃતિ સન્માન સમારોહ યોજાયો

દેશની સેવા માટે પોતાનું અમૂલ્ય જીવન સમર્પિત કર્યા પછી, દેશનાં વીર યોદ્ધા સુનિલકુમાર પોતાના સૈનિક સેવકાળ માંથી ૨૦ વર્ષ સેવા આપી નિવૃત્ત થયા.

વિકાસ શાહ
  • Feb 10 2025 3:22PM

કાશ્મીર, અરુણાચલ પ્રદેશના, આસામ, ચીન બોર્ડર પર આપેલી દેશ સેવા, અટલ નિષ્ઠા, અનુશાસન ને સન્માન આપવા માટે 08/02/2025 નાં રોજ કેળકુઈ, તા-વ્યારા, જિ- તાપીનાં યુવકો દ્વારા વિશેષ નિવૃતિ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

 આ કાર્યક્રમમાં ગામના યુવકો  દ્રારા ઢોલ નગારા સાથે રેલી યોજી હતી.  

 સૈનિક વીર સુનિલકુમાર ના માતા-પિતાનું સન્માન, સુનીલકુમાર નું સ્વાગત-સન્માન, મુખ્ય અતિથિઓ તેમજ વીર સુનીલકુમાર નું ઉદ્ભોધન કર્યું હતું. 

કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ માજી સૈનિક સંગઠન તાપી અને સમસ્ત કેળકુઈગામ પરીવારનાં સદસ્યો હાજર હતા. દેશપ્રેમનાં વાતાવરણમાં કાર્યક્રમની પૂર્ણાહુતી થઈ હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार