सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લાના કઠલાલમાં બનેલ બાળકીની છેડતીના ગુનામાં કડક કાર્યવાહી કરવા કલેકટરને આવેદનપત્ર

ભોગ બનનારના માતા પિતા સાથે વિવિધ સંગઠનોના આગેવાનો અને કાર્યકર્તાઓ કલેકટર કચેરીએ ભેગા થયા હતા

યેશા શાહ
  • Sep 4 2024 2:54PM
નડિયાદ ખાતે વિવિધ સંગઠનોના આગેવાનો અને કાર્યકર્તાઓ કલેકટર કચેરીએ ભેગા થયા હતા, આશરે 300 થી 400 લોકોનું ટોળું ન્યાય ની માંગણી કરવા જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યું...હાલમાં જ એક વિધર્મી દ્વારા સગીરાને અડપલા કરવામાં આવ્યા હતા, આ ઘટનાઓને પગલે ખેડા જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

તે બાબતે દીકરી ના માતા પિતાએ કલેકટર ન્યાય માંગણી કરી હિન્દુ ધર્મસેના, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિસદ, કરણીસેના જેવા તમામ સંગઠનોએ આવર નવાર હિન્દુ બહેન દીકરીઓ પર થતા દુષ્કર્મો, અત્યાચાર સામે વિધર્મીઓ ને કડક માં કડક સજા થાય તે માટે જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार