सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

તાપી જિલ્લા નાયબ માહિતી નિયામક દ્વારા ખોટી રીતે પત્રકારોને બદનામ કરનાર સાપ્તાહિક ના તંત્રી વિરુદ્ધ પત્રકાર પરિષદ યોજી

તાપી જિલ્લા અને આસપાસ ના વિસ્તારોમાં બહુજન સમ્રાટ નામથી સાપ્તાહિક વિકલી ન્યુઝ પેપર ચલાવતા પરેશ અટાલીયા એ ખોટા ન્યુઝ છાપીને પત્રકારો અને અધિકારીઓને ખોટા ચીતર્યા હતા

વિકાસ શાહ
  • Oct 16 2024 5:53PM
તાપી જિલ્લા અને આસપાસ ના વિસ્તારોમાં બહુજન સમ્રાટ નામથી સાપ્તાહિક વિકલી ન્યુઝ પેપર ચલાવતા પરેશ અટાલીયા એ ખોટા ન્યુઝ છાપીને પત્રકારો અને અધિકારીઓને ખોટા ચીતર્યા હતા...

આ મામલે તાપી જિલ્લા નાયબ માહિતી નિયામકએ કરી સ્પષ્ટતા અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની વાતો કરી...

આ અંગે પત્રકારોને માહિતી આપવાને માટે તાપી જિલ્લા સેવા સદનની બહાર અધિકારીએ પત્રકાર પરિષદ યોજી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार