શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાતથી પ્રસન્નતા વ્યક્ત કરતાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા
વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા અભિવાદન
ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ સાથે રહેલ શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાતથી કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન બાંભણિયાએ પ્રસન્નતા વ્યક્ત કરી છે. વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું.
ગોહિલવાડનાં જાણીતાં શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાત કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ લીધી છે. તેઓએ આશ્રમમાં અલગ અનુભૂતિનાં વાતાવરણનો ઉલ્લેખ કરી પ્રસન્નતા વ્યક્ત કરી છે.
ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ સાથે રહેલ શિવકુંજ આશ્રમ જાળિયાની આ મુલાકાત વેળાએ વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા તેઓનું અભિવાદન કરવામાં આવ્યું. આ સાથે જ આશ્રમનાં યજ્ઞસ્થાનમાં વંદના કરી પ્રદક્ષિણા લાભ પણ લીધો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प