सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યું નોટિફિકેશન, રાજ્યસભાની ખાલી પડેલ 6 બેઠકો પર 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે

જાણો અહીં આ ચૂંટણીથી એનડીએની તાકાતમાં કેટલો વધારો થશે

Jashu Bhai Solanki
  • Nov 26 2024 4:55PM

ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની 6 ખાલી પડેલ બેઠકો માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને તા રાત્રે જ પરિણાન જાહેર કરવામાં આવશે.  આ ચૂંટણી આંધ્ર પ્રદેશ, ઓડિશા, પશ્વિમ બંગાળ અને હરિયાણા માટે યોજાશે.

આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ બેઠકો ખાલી પડેલ છે. અહી 3 બેઠકો માટે ચૂંટણી યોજાશે. તેમજ ઓડિશા રાજ્યસભાની એક બેઠક માટ ચૂંટણી યોજાશે. નવીન પટનાયકની આગેવાનીમાં બીજેડી સાંસદ સુજીત કુમારે રાજ્યસભામાખી રાજીનામું આપી દીધું હતું. રાજ્યમાં આ બેઠક પર ભાજપને મળે તેવી શક્યતાઓ છે. કારણકે ભાજપ પાસે અહી પુર્ણ બહુમત સરકાર છે. બંગાળમાં ટીઓમસીને એક સીટ મળે તેવી શક્યતાઓ છે. તેમજ હરિયાણામાં એક સીટ માટે ચૂંટણી થશે. 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार