सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વિધર્થીનીઓ ના સર્વાંગી વિકાસ માટે નંદકુવરબા મહિલા કોલેજમાં ચાર દિવસીય કાર્યક્રમ યોજાયો

નંદકુવરબા મહિલા કોલેજમાં ચાર દિવસીય ફિયેસ્ટા નું આયોજન કરવામાં આવ્યું જેમાં ૩૫૦૦ થી વધુ વિધર્થીનીઓ એ ભાગ લીધો હતો .

સિદ્ધાર્થ ગોઘારી
  • Oct 25 2024 5:36PM

ચાર દિવસીય ફિયેસ્ટા માં નંદકુવરબા મહિલા કોલેજમાં ૩૫૦૦ થી વધુ વિધર્થીનીઓ ૪૫ જેટલી અલગ અલગ ઇવેન્ટ માં ભાગ લીધો હતો . સોલો પ્રફ્રોમાન્સ , ગ્રુપ ડાન્સ , તાવડી પેઇન્ટિંગ , હાલરડાં કોમ્પિટીશન , સ્પોટ ચિત્ર સ્પર્ધા , એક મિનિટ સ્પર્ધા , ડીબેટ જેવી ૪૫ જેટલી ઇવેન્ટ રાખવામાં આવી હતી .
કોલેજના MD ભરતસિંહે ગોહિલે જણાવ્યું કે દરેકમાં સુષુપ્ત કલા છુપાયેલી હોય છે અને તેને બાહર લાવવા માટે જ છેલ્લા ઘણા વર્ષો થી અમારા દ્વારા ફિયેસ્ટા નું આયોજન કરવામાં આવી રહ્યું છે . પાર્થિવ ગોહિલ નું ઉદાહરણ આપતા ભરતસિંહે જણાવ્યું કે પાર્થિવ ગોહિલ પણ ભાવનગરના વિદ્યાર્થી હતા અને આવા યુવા મહોત્સવ માં ભાગ લઈને પોતાની પ્રતિભા બતાવતા હતા અને અત્યારે  સમગ્ર વિશ્વમાં ગાવામાં પોતના ડંકો વગાડી રહ્યા છે . 
આવા ફિયેસ્ટા થી વિધર્થીનીઓ આત્મવિશ્વાસ વધે છે અને પોતાના માં રહેલી પ્રતિભા બહાર આવે છે .
 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार