सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જીલ્લાના વસો ખાતે સનાતની મેળો યોજાયો

આ સનાતની મેળામાં હિન્દુ સનાતની લોકોને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ જગતગુરુ અવિચલ દાસજી મહારાજે કર્યું સંબોધન

યેશા શાહ
  • Dec 23 2024 11:37AM

ખેડા જીલ્લાના વસો ખાતે સનાતની મેળો યોજાયો હતો. આ સનાતની મેળામાં હિન્દુ સનાતની લોકોને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ જગતગુરુ અવિચલ દાસજી મહારાજે સંબોધન કરેલ.

જેમાં જણાવેલ કે, અગાઉ હિન્દુઓની વસ્તી હતી અને હવે જ્યાં વિધર્મીઓની વસ્તી વધી છે તેવા વિસ્તારોમાંથી હિન્દુઓના મંદિરોને મુક્ત કરવા માંગ કરી હતી. અમદાવાદ અને અન્ય શહેરોમાં જ્યાં હિન્દુઓની વસ્તી ઘટી રહી છે તેવા વિસ્તારોમાં અગાઉ જે મંદિરો હતા તેની સરકારે શોધ કરવી જોઈએ અને આવા મંદિરોને મુક્ત કરવા જોઈએ, આ દેશ માં હિન્દુ સંસ્કૃતિ ને નાશ કરવા ના ષડયંત્રો સામે જાગૃતિ આવી છે. હિન્દુ સંસ્કૃતિના સુરક્ષા માટે આવા સનાતની મેળા નું આયોજન થાય તે જરૂરી બનેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार