सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ સંતરામ દેરી રોડ ખાતે સફાઈ યોજાઈ : જાહેરમાં કચરો નાખનારને ૫૦૦૦નો દંડ ફટકાર્યો

ગંદકી ફેલાવતા કુરિયર ડિલિવરી કરતા ઇન્સ્ટા કાર્ટની ઓફિસને દંડ ફટકારાયો

યેશા શાહ
  • Nov 21 2024 2:52PM
"સ્વચ્છતાનો સત્યાગ્રહ, નડિયાદનો આગ્રહ" અભિયાન અંતર્ગત સંતરામ દેરી રોડ ખાતે સફાઈ કરવામાં આવી અને હતી અને સંતરામ દેરી ગેટ પાસે જાહેરમાં કચરો નાખી ગંદકી ફેલાવતા કુરિયર ડિલિવરી કરતા ઇન્સ્ટા કાર્ટની ઓફિસને રૂ. 5000 નો દંડ ફટકારી નગરપાલિકા દ્વારા વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સંતરામ દેરીના મહંત પુ.સત્યદાસજી મહારાજ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ચીફ ઓફિસર રૂદ્રેશભાઈ, સ્થાનિક અગ્રણીઓ, નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार