પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાનું રહ્યું સન્માન
હિન્દી અને અન્ય ભાષા સાથે ગુજરાતી ભાષામાં રહ્યાં નિર્દેશ
ભારતવર્ષનાં સુપ્રસિદ્ધ પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાનું સન્માન રહ્યું. હિન્દી અને અન્ય ભાષા સાથે ગુજરાતી ભાષામાં વિવિધ નિર્દેશ રહ્યાં.
ગુજરાતીઓની આમ તો સર્વત્ર બોલબાલા રહેલી જ છે.... અને યાત્રા પ્રવાસમાં સૌથી વધુ ગુજરાતીઓ જ હોય છે.ભારતવર્ષનાં સુપ્રસિદ્ધ પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાનું સન્માન રહ્યું.
ગંગા યમુના સંગમ સ્થાનમાં સનાતન પર્વ મહાકુંભમેળામાં વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ યાત્રિકો ઉમટ્યાં જેમાં ગુજરાતીઓની સંખ્યા પણ નોંધનીય રહી છે.
પ્રયાગરાજમાં આ મહાકુંભમેળામાં સંગમ સ્થાન કે અન્ય દર્શનીય સ્થળો સાથે વિવિધ સ્થાન અને માર્ગ નિર્દેશ કરતાં સૂચક પાટિયાઓ ગુજરાતી ભાષામાં વાંચવા મળ્યાં છે. હિન્દી અને અન્ય ભાષા સાથે ગુજરાતી ભાષામાં વિવિધ નિર્દેશ રહ્યાં, જે ગુજરાતીઓ માટે સવલત સાથે સન્માનભાવ રહેલ છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प