सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પ્રયાગરાજ મહાકુંભમેળામાં વિવિધ અખાડા સાથે કિન્નર અખાડાનું રહ્યું આકર્ષણ

સંગમક્ષેત્રમાં કુંભનગરીમાં સ્નાન, દર્શન અને પૂજન લાભ લેતાં ભાવિકો

મૂકેશ પંડિત
  • Feb 24 2025 11:44AM
પ્રયાગરાજમાં સનાતનપર્વ મહાકુંભમેળામાં વિવિધ અખાડા સાથે કિન્નર અખાડાનું આકર્ષણ રહ્યું છે. સંગમક્ષેત્રમાં કુંભનગરીમાં સ્નાન, દર્શન અને પૂજન લાભ ભાવિકો લેતાં રહ્યાં છે.

દર બાર વર્ષે અલગ અલગ ચાર સ્થાનો પર યોજાતાં કુંભમેળા અંતર્ગત આ વર્ષે તીર્થસ્થાન પ્રયાગરાજમાં યોજાયેલાં મહાકુંભમેળામાં કરોડો ભાવિકોએ સ્નાન લાભ લીધો છે.

પ્રયાગરાજમાં યોજાયેલ આ સનાતનપર્વ મહાકુંભમેળામાં શૈવ અખાડા, વૈષ્ણવ એમ વિવિધ અખાડા સાથે કિન્નર અખાડાનું ભારે આકર્ષણ રહ્યું છે. આ અખાડામાં પરંપરાગત મહામંડલેશ્વર અને બીજી પદવીઓ રહેલ છે.

ગંગા, યમુના અને સરસ્વતીનાં સંગમક્ષેત્રમાં કુંભનગરીમાં સ્નાન, દર્શન અને પૂજન સાથે આ અખાડામાં દર્શન લાભ ભાવિકો મોટી સંખ્યામાં લેતાં રહ્યાં છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार