ભારતવર્ષનાં ઐતિહાસિક અને રાષ્ટ્રનાં છેડે કચ્છમાં બિરાજતાં કોટેશ્વર મહાદેવ
ગુજરાત અને અન્ય પ્રાંતમાંથી આવતાં રહે છે શ્રદ્ધાળુઓ
ભારતવર્ષનાં ઐતિહાસિક અને રાષ્ટ્રનાં છેડે કચ્છમાં બિરાજતાં કોટેશ્વર મહાદેવ ભાવિકોને આકર્ષી રહ્યા છે. ગુજરાત અને અન્ય પ્રાંતમાંથી શ્રદ્ધાળુઓ આવતાં રહે છે.
સમુદ્ર કિનારે અને રાષ્ટ્રનાં પશ્ચિમ છેડે નારાયણ સરોવર તીર્થક્ષેત્રમાં શિવજી કોટેશ્વર બિરાજમાન છે.
શિવરાત્રી કે શ્રાવણમાસ શ્રદ્ધાળુઓ કાયમ દર્શન માટે નારાયણ સરોવર કોટેશ્વર મહાદેવ દર્શન પૂજન માટે ગુજરાત અને અન્ય પ્રાંતમાંથી આવતાં રહે છે.
ભારતવર્ષનાં ઐતિહાસિક અને રાષ્ટ્રનાં છેડે કચ્છમાં બિરાજતાં કોટેશ્વર મહાદેવ ભાવિકોને કાયમ આકર્ષી રહ્યા છે. ઐતિહાસિક એવાં આ શિવાલયનો જીર્ણોધ્ધાર કરી સવલતો ઉભી કરવામાં આવી છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प