सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે યુવા નેતા નીલ રાવ જાહેર..

નર્મદા જિલ્લામાં 24 ઉમેદવારો ની હરીફાઈ વચ્ચે કોણ પ્રમુખ બનશે જેની સૌ કાર્યકરોમાં ઉસુકતા હતી ત્યારે ભાજપ કાર્યાલય કમલમ નર્મદા ખાતે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે સંકલન બેઠક મળી હતી

સુદર્શન ટીમ
  • Mar 6 2025 6:02PM
નર્મદા જિલ્લામાં 24 ઉમેદવારો ની હરીફાઈ વચ્ચે કોણ પ્રમુખ બનશે જેની સૌ કાર્યકરોમાં ઉસુકતા હતી ત્યારે ભાજપ કાર્યાલય કમલમ નર્મદા ખાતે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે સંકલન બેઠક મળી હતી   પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ માં બેઠક થઈ અને 
ભાજપ ના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ માં બેઠક નવા પ્રમુખ ની જાહેરાત થઈ જેમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે બેઠક નીલ રાવ ની જાહેરાત કરવામાં આવી.
નર્મદા ભાજપ ને યુવા પ્રમુખ  મળ્યા નીલ રાવ જિલ્લા મહામંત્રી હતા. જેમને જિલ્લા ભાજપ પ્રમુખ પદ મળ્યું એટલે સૌ ને સાથે રાખી ને જિલ્લામાં સંગઠન મજબૂત કરવા અને આગામી  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં પણ ભાજપ બધી સીટો જીતશે એવા વિશ્વાસ સાથે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ પદ ગ્રહણ કર્યું હતું. ભાજપે યુવા નેતા તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ યુવા નીલ રાવ ની પસંદગી કરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार