सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાતમાં દાદાની સરકારને આજે બે વર્ષ પુર્ણ, ભૂપેન્દ્ર પટેલ દ્વારા 600 યુવાઓને એનાયત કરાયા નિમણુંક પત્રો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ થયા

Jashu Bhai Solanki
  • Dec 12 2024 2:15PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના સફળ સુશાસનના બે વર્ષ પૂર્ણ થયા, પીએમ મોદીએ વિકાસની રાજનીતિના પાયા પર રચેલી સર્વાંગી વિકાસની બુનિયાદને ગુજરાતની જનતા જનાર્દને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દ્રઢ વિશ્વાસ રાખી વધુ ઉન્નત બવાની છે. ગુજરાત સરકારના આજે બે વર્ષ પુર્ણ થયા છે.

આ પ્રસંગે ગરીબ, યુવાનો, અન્નદાતા, મહિલાઓના સામૂહિક વિકાસ માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047ના ચાર મુખ્ય સ્તંભો એટલે કે ગરીબો, યુવાનો, અન્નદાતાઓ અને મહિલાઓના સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ‘ટીમ ગુજરાતે’ પણ વડાપ્રધાનના આ વિકસિત ભારત 2047 સંકલ્પને વિકસિત ગુજરાતથી પાર પાડવાની નેમ રાખી હતી.

આ પ્રસંગે ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં એક કાર્યક્રમપ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન રાજ્ય સરકારમાં નિમણુંક પામનારા 600 યુવાઓને નિમણુંક પત્ર આપવામાં આવ્યો હતો. તે સિવાય મુખ્યમંત્રી દ્વારા શ્રમિક સુવિધાનું પણ લોકાર્ણપ કરવામાં આવ્યું હતું.

છેલ્લા બે વર્ષમાં મુખ્યમંત્રીના નતૃત્વમાં રાજ્ય સરકારે રાજ્યના વિકાસમાં દરેક આયોજન અને કાર્યક્રમોમાં ગ્યાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને મહિલાશક્તિઓના એમ્પાવરમેન્ટ અને ઉત્થાન ઉપર ફોકસ કરવામાં આવ્યું છે.

મહિલા ઉદ્યોગ સાહસિકોને સંશોધનને રાજ્ય સરકાર દ્વારા મળેલા પ્રોત્સાહનને કારણે રાજ્યમાં મહિલા સ્ટાર્ટઅપની સંખ્યામાં 52 ટકાનો વધારો થયો છે. મુખ્યમંત્રી ગ્યાન નો ચોથો સ્તંભ એવી નારીશક્તિના શક્તિ સામર્થ્યને આ સ્ટાર્ટઅપ ઇનોવેટર્સ સાથેના સંવાદ કાર્યક્રમથી નવી દિશા આપશે. 


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार