सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

અરવલ્લી જિલ્લામાં નાગરિક પ્રથમ અભિગમ સાથે લોકભિમુખ અને સક્રિય શાસનના ભાગરૂપે વિકાસ સપ્તાહ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ ની ઉજવણી

અરવલ્લી જિલ્લામાં સાંસ્કૃતિક કાર્યક્રમ 2024 ના ભાગરૂપે મંત્રી ભીખુસિંહ પરમાર ના અધ્યક્ષસ્થાને મહાલક્ષ્મી ટાઉન હૉલ ખાતે કાર્યક્રમ યોજાયો

હિતેન્દ્રસિંહ રાઠોડ
  • Oct 16 2024 2:38PM
અરવલ્લી જિલ્લામાં સાંસ્કૃતિક કાર્યક્રમ 2024 ના ભાગરૂપે મંત્રી ભીખુસિંહ પરમાર ના અધ્યક્ષસ્થાને મહાલક્ષ્મી ટાઉન હૉલ ખાતે કાર્યક્રમ યોજાયો. જેમાં ગરબાની પ્રસ્તુતિ, વિકાસ ની વાતો કરતો લોકડાયરો કરવામાં આવ્યો હતો. જેમાં સંસ્કૃતિની, આપની ધરોહર, આપણો ઇતિહાસ અને વડાપ્રધાનશ્રી ના સફળ કાર્યોની વાતો કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર અને અન્ય વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार