सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Haryana New CM: નાયબસિંહ સૈની હશે હરિયાણાના નવા મુખ્યમંત્રી સાથે જ ધારાસભ્ય દળના નેતા પણ બન્યા

ભાજપે હરિયાણામાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરી છે

Jashu Bhai Solanki
  • Oct 16 2024 1:45PM
Haryana New CM: ભાજપે હરિયાણામાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં મળેલી બેઠકમાં નાયબ સિંહ સૈનીને ફરીથી ધારાસભ્ય દળના નેતા તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા હતા. નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે (17 ઓક્ટોબર) હરિયાણામાં યોજાશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार