શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ માટે ગામડેથી તાલુકા મથક પર KYC કરાવવા ત્રણથી ચાર ધક્કા થવાનું કેટલું યોગ્ય
સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃતિ માટે આધાર કાર્ડનું KYC ફરજીયાત પણે કરાવવાનો નિયમ આવેલ છે.
સરકાર દ્વારા શાળાના વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃતિ માટે આધાર કાર્ડનું KYC ફરજીયાત પણે કરાવવાનો નિયમ આવેલ છે. પણ આ કામ ઉમરેઠ તાલુકા મથકની બેંકોમાં થતું હોવાથી નાના નાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ગામડેથી ઉમરેઠ આવવું પડે છે. ઉપરથી જે તે બેંકમાં એક દિવસમાં અમુક જ ટોકન આપવાના નિયમને કારણે વિદ્યાર્થીઓ શિયાળાની ઠંડીમાં સવારનાં વહેલા આવીને બેસી જાય છે જેથી તેમનો નંબર નિયત કરેલ ટોકન સંખ્યામાં આવી જાય. આવું કરવા માટે ત્રણ ત્રણ દિવસ વિદ્યાર્થી અને તેમના વાલીઓને ધક્કા ખાવા પડી રહ્યા છે જેથી વિદ્યાર્થીનું ભણતર અને વાલીનો કામધંધો બગડી રહ્યા છે. શું આ KYC નું કામ જે તે શાળામાં એક જવાબદાર વ્યક્તિ મૂકીને ન કરી શકાય ?
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प