सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વાલોડ તાલુકામાં માટી વેચવા વાળા સક્રિય થઈ ગયા

દિવાળી પૂરી થતાં જ માટી વાળા નું કામ પૂરજોશમાં ચાલુ

વિકાસ શાહ
  • Nov 28 2024 12:00PM

વાલોડ તાલુકાના રાનવેરી, ડુમખલ, કુંભિયા, કણજોડ, મોરદેવી જેવા ગામોમાંથી માટી કાઢીને વેચવાનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે 

આ બધા ગામોમાં સરપંચો સાથે સેટિંગ કરીને મોટા પાયે માટીનું  કૌભાંડ ચાલે છે.

ગરીબ આદિવાસીઓની જમીન લેવલ કરવાના બહાને માટી કાઢીને વેચવાનું કામ પુરુ જોશમાં ચાલી રહ્યું છે..

તાપી ખાણ ખનીજ વિભાગ તથા વાલોડ મામલતદાર કાર્યવાહી કરશે કે પછી જેમ છે તેમ ચાલવા દેવાની નીતિ અપનાવશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार