सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વાલોડ ગ્રામ પંચાયત દ્વારા બોલાવવામાં આવેલી ગ્રામસભામાં સભ્યોની જ ગેરહાજરી...

વાલોડ ગામમાંથી નીકળતા કચરાના નિરાકરણ માટે આજરોજ ગ્રામસભા બોલાવવામાં આવી હતી

વિકાસ શાહ
  • Jul 19 2024 7:32PM
ગ્રામ પંચાયત દ્વારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા વાલોડ ગામના જાગૃત નાગરિકો દ્વારા વચ્ચે પડીને કચરાના નિકાલ માટે સમાધાન કરાવવામાં આવ્યું...

ગ્રામજનો દ્વારા ગેરહાજર સભ્યોને બરતરફ કરવા માટે ઉગ્રહ રજૂઆત કરવામાં આવી..

ગામના પ્રશ્નોના નિરાકરણ માટે જો સભ્યો હાજર નહીં રહેતા હોય તો તેવા સભ્યોએ રાજીનામું આપી દેવું જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી...

નગરજનો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી કે ફક્ત કોન્ટ્રાક્ટરોના કમિશનના પૈસામાં જ સભ્યોને રસ હોય ગામના પ્રશ્નોનું નિરાકરણમાં જરાક પણ રસ ન હોય તેવા સભ્યોને સભ્યપદ પર રહેવાનો કોઈ અધિકાર નથી અને રાજીનામું આપી દેવું જોઈએ તેમ જણાવવામાં આવ્યુ.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार