सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

આડા સંબંધની દાઝે પતિના હાથે પત્નીની કરપીણ હત્યા

ભાવનગર શહેરના રૂપાણી નજીક આવેલ ગાયત્રી એપાર્ટમેન્ટ પાસે જાહેર રસ્તા પર રાત્રીએ પતિએ છરીના જીવલેણ ઘા ઝીંકી પત્નીની કરપીણ હત્યા કરી નાખતા ભારે અરેરાટી મચી જવા પામી હતી

સિદ્ધાર્થ ગોઘારી
  • Oct 29 2022 2:30PM
ભાવનગર શહેરના રૂપાણી નજીક આવેલ ગાયત્રી એપાર્ટમેન્ટ પાસે જાહેર રસ્તા પર રાત્રીએ પતિએ છરીના જીવલેણ ઘા ઝીંકી પત્નીની કરપીણ હત્યા કરી નાખતા ભારે અરેરાટી મચી જવા પામી હતી, શહેરમાં 24 કલાકમાં બે હત્યા થતા ભાવનગરમાં હાહાકાર મચ્યો હતો

સમગ્ર બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના રૂપાણી નજીક રહેતા છાયાબેન રાજુભાઈ રાઠોડ ઉ.મ.50 ને તેના પતિ રાજુ રામસંગભાઈ રાઠોડએ પત્નીને છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી, હત્યા થતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી, પતિ રાજુને તેના પત્નીની બીજા સાથે આડા સંબંધો હોવાની શંકાના આધારે પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી આ અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં નેહાબેન કુલદીપભાઈ રાઠોડએ ફરિયાદ નોંધાવી હતી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार