सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Gujarat: ઓક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદથી પાકને નુકાસાન પામેલા વિસ્તારોના ખેડુતોને પણ સરકાર દ્વારા સહાય કરવામાં આવશે: કૃષિ મંત્રી રાઘવજી પટેલ

ખેડુતો માટે સારા સમાચાર આવ્યા છે. ઓક્ટોબર મહિનામાં થયેલ અતિવૃષ્ટિને કારણે નુકસાન પેકેજ જાહેર કરવામાં આવશે.

Jashu Bhai Solanki
  • Oct 25 2024 2:14PM

ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઓક્ટોબર મહિનામાં થયેલી અતિવૃષ્ટિ નુકસાન પેકેજ જાહેર કરવામાં આવશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈની તેમજ અન્ય ધારાસભ્યો અને ખેડૂતોની ઓક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદથી પાક નુકસાની સામે સહાય ચૂકવવા રજૂઆતો મળી હતી.

રાજ્યમા કેટલાક જિલ્લાઓમાં આ માસમાં પાક નુકસાનના પ્રાથમિક અહેવાલ મળ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, આણંદ, અમદાવાદ અને સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ દ્વારકા જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે.

જેમા મુખ્ય અસરગ્રસ્ત પાકો મગફળી, ડાંગર, કપાસ, સોયાબીન, તેમજ કઠોળ અને શાકભાજીનો સમાવેશ થાય છે. આ કિસ્સામાં પણ સત્વરે નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તદ્દાનુસાર ઓક્ટોબર માસ માટે સહાય પેકેજ માટે અમલવારી કરવામાં આવશે તેવી પ્રાથમિક માહિતી છે. 


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार