सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

અરાલમાં લીલા લસણની પ્રાકૃતિક ખેતી ખેડૂતે દેશી ગાયના છાણ નો અને મૂત્રનો ઉપયોગ કરી ખાતરો તૈયાર કર્યા.

પ્રગતિશીલ ખેડૂતે માત્ર એક વીઘા જમીનમાં લસણની ખેતી કરી 7 લાખ રૂપિયાની આવક મેળવી.

રાજદીપસિંહ ચૌહાણ
  • Dec 21 2024 11:09AM
કઠલાલ તાલુકાનું અરાલ ગામ લીલા લસણ  રોકડીયા પાક માટે જાણીતું છે. અહીં મોટાભાગના ખેડૂતો શિયાળામાં લીલા લસણની ખેતી કરે છે. જેમાં ઘણા ખેડૂતો લસણની ખેતીમાં પ્રાકૃતિક અભિગમ અપનાવતા તેમનો ખર્ચ ઘટ્યો છે નોંધનીય એ છે કે ખેડા જિલ્લામાં ખેતી સંબંધી તમામ વિભાગો અને કચેરીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમ અને સરકારી સહાય આપવામાં આવે છે. 

 કઠલાલ તાલુકાના અરાલ ગામના પ્રગતિશીલ ખેડૂતે દલપતસિંહ નાથાભાઈ ડાભી ને આ સરળ વાત સમજતા તેઓએ પ્રાકૃતિક ખેતીની દિશા પકડી છે. ડાભી એ પોતાની એક વીઘા જમીનમાં લસણની ખેતી કરી એક સિઝનમાં ₹7 લાખની આવક મેળવી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार