सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ધર્મયોદ્ધા ડૉ. સુરેશ ચવ્હાણકેજીની મુહીમ રંગ લાવી, મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ ઘુસપૈઠીઓ સામે કરવામાં આવી કાર્યવાહી

ગુજરાત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 50 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે.

Jashu Bhai Solanki
  • Oct 25 2024 2:56PM

છેલ્લા કેટલાક સમયથી સુદર્શન ન્યુઝ મુખ્ય પ્રધાન ડૉ. સુરેશ ચવ્હાણકેજી દ્વારા મહારાષ્ટ્રમાં ઘુસપૈઠીઓ વિરુધ મુહીમ ચલાવવામાં આવી રહી છે. જેને કારણે હાલ મહારાષ્ટ્ર પોલીસ પણ એક્શનમાં છે, હાલ તેના પડધા ગુજરાતમાં પડ્યા છે. ગુજરાતના અમદાવાદ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.

અમદાવાદમાં ગેરકાયદે રહેતા 50 બાંગ્લાદેશીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ કાર્યવાહી શહેરમાં વધતા બાંગ્લાદેશી અપરીધીને રોકવા માટે કરવામાં આવી. પોલીસને માહિતી મળ્યા બાદ વિશેષ તપાસ શરૂ કરી, જેમાં બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા. તેમને સંબંધિત કાયદાઓ મુજબ કાર્યવાહી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે આ પ્રકારની કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે, જેથી ગેરકાયદે વસવાટ કરનારાઓને પકડવામાં આવે. હાલ, અટકાયત થયેલ બાંગ્લાદેશીઓનું નોંધણી અને ઓળખાણ કરવાના કામ ચાલી રહ્યું છે, અને આવનારા દિવસોમાં વધુ ક્રિયાવિધિઓ કરવામાં આવશે.

જેથી અનધિકૃત વસવાટને રોકી શકાય. અટકાયત થયેલ બાંગ્લાદેશીઓની ઓળખ અને માહિતી મેળવનાર પ્રક્રિયા ચાલુ છે, અને તેમના નિવાસ સ્થળોની તપાસ પણ કરવામાં આવશે.

"ઘુસપૈઠ મુક્ત ગુજરાત" અભિયાન રાજ્યમાં ગેરકાયદે ઇમીગ્રેશન અને ઘુસપૈઠને રોકવા માટે શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં વધતા ઘુસપૈઠી નાગરિકો અને તેમની પ્રવૃતિઓને નિયંત્રિત કરવા માટે પોલીસ અને સિક્યોરિટી એજન્સીઓ એકસાથે કામ કરી રહી છે. આ અભિયાન હેઠળ, રાજ્યમાં રહેલા ગેરકાયદે ઇમીગ્રન્ટ્સની ઓળખ કરી, તેમને અટકાવવા અને કાયદેસર કાર્યવાહી માટે ચોકસાઇથી તપાસ કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર આ પ્રયાસો દ્વારા સ્થાનિક સંસ્કૃતિ અને સલામતી જાળવવા માટે પ્રતિબદ્ધ છે. આવા અભિયાનોને વિસ્તૃત કરવા માટે જાહેર જાગૃતિ પ્રોગ્રામ પણ યોજવામાં આવી રહ્યા છે, જેથી લોકોએ ઘુસપૈઠ અંગેની ખોટી માહિતીને ઓળખી શકે

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार