सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દિવાળીની ભીડના કારણે મુંબઇ બાંદ્રા સ્ટેશન પર ભાગદોડ, 9 લોકો ઘાયલ, 2 ની હાલત ગંભીર

દિવાળીના કારણે પ્રવાસીઓની ભીડ વધતા મુંબઇ રેલવે સ્ટેશન પર ભાગદોડ મચતાં 9 લોકો ઘાયલ થયા છે. ઘાયલ લોકોને મુંબઈની ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Jashu Bhai Solanki
  • Oct 27 2024 10:51AM

મુંબઇના બાંદ્રા રેલવે સ્ટેશન પર આજે એટલે કે 27 ઓક્ટોબરે નાસભાગમાં 9 લોકો ઘાયલ થયા હતા, જ્યારે 2 લોકોની હાલત ગંભીર થઇ છે. મળતી માહિતી મુજૂ ટ્રેનમાં ચડવાની ઉતાવળમાં નાચભાગ મચી હતી. ઘાયસ લોકોને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યા તેમની સારવાર ચાલી રહી છે.

અધિકારીના જણાવ્યા મુજબ ઘાયલોની ઓળખ શબ્બીર અબ્દુલ રહેમાન (40), પરમેશ્વર સુખદર ગુપ્તા (28), રવિન્દ્ર હરિહર ચુમા (30), રામસેવક રવિન્દ્ર પ્રસાદ પ્રજાપતિ (29), સંજય તિલકરામ કાંગે (27), દિવ્યાંશુ યોગેન્દ્ર યાદવ (27) તરીકે થઈ છે. 18), તેમની ઓળખ મોહમ્મદ શરીફ શેખ (25), ઈન્દરજીત સાહની (19) અને નૂર મોહમ્મદ શેખ (18) તરીકે થઈ છે.

દિવાળીના તહેવારને પરિવાર સાથે અને માદરે વતનમાં મનાવવામા માટે લોકો તેમના વતનમાં જતાં હોવાથી   સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો થયો છે. હજારોની સંખ્યામાં  મુસાફરો ઉમટ્યાં છે.દિવાળી, છઠ પૂજામાં વતન જતા મુસાફરોની ભીડ જામી છે. ઉત્તર પ્રદેશ, બિહાર જતા મુસાફરોથી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ભારે ભીડ જોવા  મળી રહી છે. ટ્રેનના સમય કરતા 24 કલાક પહેલા મુસાફરો  સ્ટેશન પહોંચી જાય છે. કલાકો પહેલા યાત્રિકો  સ્ટેશન પહોચી જતાં હોવાથી પ્લેટફોર્મ પર ભારે  ભીડ થઇ જાય છે. દિવાળીની રજા પડતા લોકો  વતનની વાટ પકડતા હોવાથી  રેલવે સ્ટેશન પર કિડીયારુ ઉભરાણું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार