सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

શિક્ષણ: ગુજરાતની શાળાઓને લઇને મહત્વનો નિર્ણય, વર્ગ મંજુરીની પ્રક્રિયા પુર્ણ કરવાની રહેશે, જુઓ કેટલી તારીખ સુધીમાં પુર્ણ કરવાની રહેશે.

ગુજરાત રાજ્યની શાળાઓમાં વર્ગ વધારવા અને ઘટાડવાના ઠરાવમાં ફેરફાર કરવામાં આવ્યો

Jashu Bhai Solanki
  • Oct 27 2024 12:35PM

ગુજરાત રાજ્યની શાળાઓમાં વર્ગ વધારવા અને ધટાડવા માટેના ઠરાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા ફેરફઆર મુબજ વર્ગ મંજુરીની પ્રક્રિયા 31 ઓગસ્ટના બદલે હવે 15 સપ્ટેમ્બર 2025 સુધીમાં પુર્ણ કરવાની રહેશે. ધોરણ 11 ના ક્રમિક વર્ગની માંગણી માટે શાળાઓ માટેનું એનઓસી જરુરી કરવામાં આવ્યું છે. તો 7 કિમીની ત્રિજ્યામાં સરકારી શાળા હોય તો શાળાનું એનઓસી મેળવ્યા પછી જ દરખાસ્ત કરી શકાશે.

વર્ગ વધારવા ઘટાડવામાં ફેરફાર 
ખાનગી શાળાઓ બંધ કરવા સ્ટાફને છુટા કરવા માટે શાળા મંડળના બાંહેધારી ખાસ લેવી પડશે. જ્યારે ખાનગી શાળાઓના વર્ગ વધારવા તેમજ ઘટાડવા માટે સરકારી શાળાઓને અસર ન થાય તેની તકેદારી રાખવી પડશે. સરકારી શાળાઓના વર્ગોની સંખ્યાને એસર ન થાય તે માટે જિલ્લા શિક્ષ ણ અધિકારીએ ધ્યાન રાખવું પડશે.

ગુજરાતમાં શાળાઓને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, રાજ્યની શાળાઓમાં વર્ગ વધારવા અને ઘટાડવાના ઠરાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે અનુસાર હવે વર્ગ મંજૂરીની પ્રક્રિયા 31 ઓગસ્ટના બદલે 15 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. સાથે જ જો ખાનગી શાળા બંધ કરવા માટે સ્ટાફને છૂટા કરવા હશે તો શાળા મંડળની બાંહેધારી લેવી જરૂરી છે. મંજુરી વગર સ્ટાફને છૂટા નહીં કરી શકાય.

ઉપરાંત એ સુનિશ્ચિત કરવું પડશે કે જો ખાનગી શાળામાં વર્ગની સંખ્યા વધારવામાં આવે, તો એ દરમિયાન સરકારી શાળાનાં વર્ગોની સંખ્યાને અસર ન થવી જોઈએ. આ માટેની તકેદારી જિલ્લા શિક્ષણ અધિકારીએ ફરજિયાત રાખવાની રહેશે.

ગુજરાતમાં શાળાઓને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, રાજ્યની શાળાઓમાં વર્ગ વધારવા અને ઘટાડવાના ઠરાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે અનુસાર હવે વર્ગ મંજૂરીની પ્રક્રિયા 31 ઓગસ્ટના બદલે 15 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. સાથે જ જો ખાનગી શાળા બંધ કરવા માટે સ્ટાફને છૂટા કરવા હશે તો શાળા મંડળની બાંહેધારી લેવી જરૂરી છે. એના અવિના સ્ટાફને છૂટા નહીં કરી શકાય.

ઉપરાંત એ સુનિશ્ચિત કરવું પડશે કે જો ખાનગી શાળામાં વર્ગની સંખ્યા વધારવામાં આવે, તો એ દરમિયાન સરકારી શાળાનાં વર્ગોની સંખ્યાને અસર ન થવી જોઈએ. આ માટેની તકેદારી જિલ્લા શિક્ષણ અધિકારીએ રાખવાની રહેશે.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार