सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

જિલ્લા કલેક્ટર પ્રશસ્તી પારિકના અધ્યક્ષસ્થાને મિશન શક્તિ યોજના અંતર્ગત મૂલ્યાંકન સમિતિની બેઠક યોજાઈ.

મોડાસા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મિશન શક્તિ યોજના ની જિલ્લા કક્ષાની દેખરેખ અને મૂલ્યાંકન સમિતિની બેઠક યોજાઈ હતી

હિતેન્દ્રસિંહ
  • Oct 22 2024 4:28PM

મોડાસા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મિશન શક્તિ યોજના ની જિલ્લા કક્ષાની દેખરેખ અને મૂલ્યાંકન સમિતિની બેઠક યોજાઈ હતી.
 જેમાં સખી વન સ્ટોપ સેન્ટર, બેટી બચાવો બેટી પઢાવો, 181 અભયમ મહિલા હેલ્પલાઈન, સખી નિવાસ, ક્રેચ ફેસિલિટી, ડિસ્ટ્રિક્ હબ ફોરએમ્પાવરમેન્ટ ઓફ વુમન યોજનાઓની કામગીરીની સમીક્ષા તેમજ આગામી નાણાકીય વર્ષના એક્શન પ્લાનની ચર્ચા કરાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસવડા તેમજ DRDA ડાયરેક્ટર, મહિલા અને બાળ વિભાગના અધિકારી તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार