सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કપડવંજ માં "કાછીયાવાડના બાપા" નું ભવ્ય આગમન

બાપાની પ્રથમ ઝલક જોવા ભક્તો ઉમટી પડ્યા, આઝાદ ચોકના તમામ રસ્તાઓ ઉભરાયા

સુરેશ પારેખ
  • Sep 6 2024 6:19PM
સમગ્ર કપડવંજ પંથકમાં ગણપતિ ઉત્સવની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ત્યારે કપડવંજ આઝાદ ચોક ખાતે કાછીયાવાડના બાપાના આગમન પ્રસંગે બાપાની પ્રથમ ઝલક જોવા અને ભવ્ય આતશભાજીનો નજારો સાથે ડીજે અને ડીઝીટલ લાઈટ ઈફેક્ટ નિહાળવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતાં.આઝાદ ચોકના સાતે સાત રસ્તા ભક્તોના ભીડથી ખીચોખીચ થઈ ઉભરાઈ ગયા હતાં.
 બાપાનું ભવ્યતાથી આગમન અને સ્વાગત કરવામાં આવ્યું હતું.સમગ્ર વાતાવરણ ગણપતિ બાપ્પા મોરીયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार