આણંદ જિલ્લાના બોરસદ અને બીજા પોલીસ સ્ટેશન દ્વારા પકડાયેલ દારૂ નષ્ટ કરાયો
આજે બોરસદ ટાઉન, બોરસદ રૂરલ, આંકલાવ અને ભાદરણ પોલીસ સ્ટેશનના ટોટલ ૭૨ ગુના ઓ નો ઇંગ્લિશ દારૂ કુલ બોટલ ૬૨૨૪૩, જેની કુલ કિંમત રૂ.૧ કરોડ ૧૨ લાખ, ૩૯ હજાર ૭૬૦
આજે બોરસદ ટાઉન, બોરસદ રૂરલ, આંકલાવ અને ભાદરણ પોલીસ સ્ટેશનના ટોટલ ૭૨ ગુના ઓ નો ઇંગ્લિશ દારૂ કુલ બોટલ ૬૨૨૪૩, જેની કુલ કિંમત રૂ.૧ કરોડ ૧૨ લાખ, ૩૯ હજાર ૭૬૦ / ની મતા ડીવાયએસપી પેટલાદ પી. કે દિયોરા, એસડીએમ Borsad બોરસદ અમિતભાઈ અને નશાબંધી અધિકારી ધ્રુમિલ વાનાણી તથા લાગુ પડતા થાણા ઇન્ચાર્જની હાજરીમાં નાશ કરવાંમાં આવેલ.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प