सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સેન્ટર ઓફ એક્સેલન્સ ઈન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ (સિંગલખાંચ) દ્વારા તાપી ફિશ એક્સપો - ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું.

તાપી ફિશ એક્સપો નું આયોજન તારીખ 21 નવેમ્બરથી 25 નવેમ્બર 2024 સુધી રાખવામાં આવ્યું છે.

વિકાસ શાહ
  • Nov 21 2024 5:55PM
આ કાર્યક્રમ ડો. સુનિલ ચૌધરી,  આચાર્ય મત્સ્યવિજ્ઞાન મહાવિદ્યાલય, નવસારીના અધ્યક્ષ સ્થાનેથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

તારીખ 21મી નવેમ્બર એ   વિશ્વમાં વિશ્વ માછી મારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે તાપી જિલ્લામાં પ્રથમ વખત તાપી ફિશ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ પાંચ દિવસના આયોજનમાં એક્ઝિબિશન, સ્ટોલ, માછીમારી કરનારાઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે,  તથા સોનગઢ તાલુકાની 18 જેટલી શાળાના બાળકો માટે ચિત્રકામની હરીફાઈ નિબંધની સ્પર્ધા તથા ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન વગેરે નું આયોજન કરવામાં આવ્યું છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ફિશરીઝ, ગુજરાત સરકાર પશુપાલન અને મત્સ્યપાલન વગેરેના રાખવામાં આવ્યા છે જેના ભાગરૂપે પશુપાલન, કૃષિ અને મત્સ્ય પાલન  કરનારા ખેડૂતોને માહિતી પૂરી પાડવામાં આવશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार