सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત મિશન - ગ્રામીણ ફેઝ ૨ હેઠળ જિલ્લા, તાલુકા અને ગ્રામ્યકક્ષાએ સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી

સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ " સ્વચ્છતા હિ સેવા" અંતર્ગત સરકારી કચેરીમાં રેકર્ડ વર્ગીકરણ તેમજ સાફ સફાઈ અને ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય માર્ગો તેમજ બજાર અને વાણિજ્ય વિસ્તારોની સફાઈ કરવામાં આવી.

ભરત પંચાલ
  • Oct 23 2024 6:53PM

પાટણ જિલ્લામાં કુલ નવ તાલુકામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત કુલ ૧૯૬ ગામોમાં સરકારી કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણ તેમજ કુલ ૨૦૪ શાળા, હોસ્પિટલની સફાઈ અને ગામના જાહેર માર્ગો, બજારો તેમજ કુલ ૩૫૨૬ લોકોની જન ભાગીદારી દ્વારા કુલ ૭ CTU નું ટ્રાન્સફોર્મેશનની કામગીરી કરવામાં આવી હતી.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અભિયાનને સફળ બનાવવાની  અપીલ કરવામાં આવી છે. લોકોમાં સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી કેળવાય છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार