सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

લીંબાયત વિસ્તાર માંથી ગૌ રક્ષકો અને પોલીસે ગૌ માંસ વહેંચનાર નો પર્દાફાશ કર્યો

લીંબાયત ના મદીના મસ્જિદ પાસે થી આશરે 50 કિલો જેટલું ગૌ માસ પોલીસે ઝડપી ને 1આરોપી ઝડપાઇ ગયો અને 3 આરોપી ને વોન્ટેડ જાહેર કર્યા

ગભરુ ભરવાડ
  • Oct 1 2024 6:01PM
ગતરોજ ગૌ રક્ષક સાજણ ભરવાડ- ગભરુ ભરવાડ જય પટેલ નાગરાજ ને બાતમી મળી કે સુરત લિંબાયત વિસ્તાર માં ગૌ માંસ વેચાઈ રહ્ય ની બાતમી મળતા વિશ્વ હિન્દુ પરિષદ સીટી-જિલ્લા તેમજ ગૌરક્ષક ની ટીમ દ્વારા અનિલભાઈ બારોટ-સંતોષ મિશ્રા-નિલેશ ગોહિલ દ્વારા લીંબાયત પોલીસને જાણ કરી પોલીસ ટીમ ને  સાથે રાખી લિંબાયત ના મદીના મસ્જિદ પાસે શાસ્ત્રી નગર માં એક દુકાન માં ગૌ માંસ તેમજ ગૌ માંસ વેચનારને ઝડપી પાડ્યો હતો અને પોલીસે fsl ની ટિમ ને જાણ કરવામાં આવી હતી જેમાં એફએસએલ ના રિપોર્ટમાં ગૌ માંસ સાબિત થતાં લિંબાયત પોલીસે કસાઈ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો જેમાં મો જાવીદ મો આયુબ શેખ ની ધરપકડ કરવામાં આવી અને સલીમ ઉર્ફે ફંટિયા- રહેમાન વાઘલે મુસ્તાક ઉર્ફે ગુડિયા ને વોન્ટેડ જાહેર કર્યા હતા વધુ તપાસ લીંબાયત પોલીસ મથક ની ટીમ કરી રહી છે જેમાં વિશ્વ હિન્દુ પરિષદને ગૌ માંસ બાબતે જાણ થતા સુરત મહાનગર અને ઉધના જિલ્લાના અધિકારીઓ નાગેન્દ્રસિંહ રાજપુત સુરેશ સિંહ રાજપુત સંજયભાઈ પાઠક ઘટના સ્થળ પર પહોંચ્યા અને લીંબાયત પોલીસ મથક ખાતે આવી 
કસાઈ / ખાટકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા બાબતે પોલીસ અધિકારી શી ને રજુઆત કરી હતી

લિંબાયત પોલીસ મથકના પીઆઇ શ્રી જોગરાણા  પીએસઆઇ શ્રી દીયોરા તેમજ એ.એસ.આઇ અંકિત દરબાર ની સારી કામગીરી બાબતે ગૌરક્ષકોએ લીંબાયત પોલીસ મથકની ટીમને અભિનંદન આપ્યા

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार