सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પેટલાદમાં સગીરાને આઈસ્ક્રીમ ખવડાવવાની લાલચ આપી લઈ જઈ યુવાનને જાતીય હુમલો કર્યો

પેટલાદ શહેરના મલાવ ભાગોળ વિસ્તારમાં રહેતો એક યુવાન ગત મહિને ૧૪ વર્ષની એક સગીરાબાળા ને આઇસ્ક્રીમ ખવડાવવું તેમ કહી પોતાના બાઈક ઉપર લઈ ગયો હતો લઈ જઈ તેની ઉપર જાતીય હુમલો કર્યો હતો જેનાથી બાળક ગભરાઈ ગઈ હતી આ અંગે ગઈકાલે બાળાના પરિવારે યુવાન વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે

ભાવેશ સોની
  • Oct 1 2024 12:00PM
 પેટલાદ શહેરના મલાવ ભાગોળ વિસ્તારમાં રહેતા મહેમુદઅલી ઉર્ફે મોર સફીમિયા સૈયદ ગત તારીખ 22 જુલાઈના રોજ રાત્રે 9:00 વાગે એક સગીરાબાળાને તેના ઘરેથી આઇસ્ક્રીમ ખવડાવવા લઈ જાઉં છું તેમ કહીને નીકળ્યો હતો 

 ત્યાર પછી થી તે બાળકને રંગાઈપુરા ચોકડી થી આણંદ જવાના રસ્તા ઉપર વટાવ ગામના બોર્ડ નજીક એક ગલીમાં બાઈક ઉભું રાખીને તેને લઈ ગયો હતો જ્યાં તેણે બાળા ઉપર જાતીય હુમલો કર્યો હતો 

 જોકે બાળા આ બનાવ બનવા થી એકદમ ગભરાઈ ગઈ હતી રડમસ થઈ ગઈ હતી જેના કારણે મહેમુદ અલી તેને ઘરે પણ લઈ આવ્યો હતો ત્યારથી બાળા ગુમસૂમ રહેતી હતી દરમિયાન આ અંગે પવિત્ર પરિવારજનોએ પૂછતા જ કરતા ગઈકાલે બાળાએ પોતાની સાથે બનેલી વિગત જણાવી હતી  

જેને પગલે પરિવારજનો હલબલી ગયા હતા તેઓ તેને તરત જ પેટલાદ ટાઉન એસ એચ બુલાન પાસે લઈ ગયા હતા જ્યારે તેણે બધી જ વાત કરી હતી તે જેને પગલે તેણે તરત જ યુવાન વિરુદ્ધ પોસ્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.ત્યાર બાદ તેને શોધવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. તેમજ આ કામનો આરપી  ગત રાત્રે  તેઓના ઘરેથી  પોલીસે ડબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार