નડિયાદ સંતરામ મંદિર ખાતે શ્રી રામ ચરિત માનસ નવ્હાન પારાયણ યોજાયું
આ કાર્યક્રમમાં સંત પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ સહિત અન્ય સંતો મહંતો એ ઉપસ્થિત રહી પારાયણનો લાભ લીધો.
પ્રાતઃ સ્મરણિય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજશ્રીના 194 માં સમાધિ મહોત્સવ તથા બ્રહ્મલીન અષ્ટમ મહંત પ.પૂ. નારાયણદાસજી મહારાજ ના દ્વિ શતાબ્દી પર્વ નિમિત્તે સેવાતીથૅ સંતરામ મંદિર, નડિયાદ ના સભાખંડ ખાતે પૂ. નવલરામજી મહારાજ અને સંત વૃંદ- વૃંદાવન દ્વારા શ્રી રામ ચરિત માનસ નવ્હાન પારાયણનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં સંત પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ, ઉમરેઠ સંતરામ મંદિરના પૂજ્ય ગણેશદાસજી મહારાજ , રામેશ્વરદાસજી મહારાજ, તેમજ અન્ય સંતો મહંતો એ ઉપસ્થિત રહી પારાયણનો લાભ લીધો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प