सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહેમદાવાદની બી.એડ કોલેજમાં વાર્ષિક વિદાય સમારંભ સમ્પન્ન

મહેમદાવાદ શહેરની સુપ્રસિદ્ધ બી એડ કોલેજ ખાતે કૉલેજના સભાખંડમાં વાર્ષિકોત્સવ તેમજ સેમિસ્ટર ચારના પ્રશિણાર્થીઓનો વિદાય સમારંભ પ્રાચાર્ય જયેશભાઈ શુક્લના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.

મહેશ મહેતા
  • Mar 25 2025 5:45PM
 મહેમદાવાદ શહેરની સુપ્રસિદ્ધ બી એડ કોલેજ ખાતે કૉલેજના સભાખંડમાં વાર્ષિકોત્સવ તેમજ સેમિસ્ટર ચારના પ્રશિણાર્થીઓનો વિદાય સમારંભ પ્રાચાર્ય જયેશભાઈ શુક્લના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.જે સમારંભના અધ્યક્ષપદે કૉલેજના ચેરમેન શૈલેશભાઈ મહેતા,વાઈસ ચેરમેન સમીરભાઈ શાહ ,આર્ટસ & કોમર્સ કૉલેજના આચાર્ય સેમ.સર  ઉપસ્થત રહ્યા હતા.૨૦૨૪ના સેમિસ્ટર ચાર,ત્રણ,બે તેમજ પ્રથમ સત્રમાં પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય નંબરે ઉત્તિર્ણ થનાર પ્રશિક્ષણાર્થીઓને સીલ્ડ તેમજ ગોલ્ડ,સીલ્વર, બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રશિક્ષણાર્થીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, વાર્ષિક અહેવાલ વાંચન પ્રા.અજયભાઇ દ્વારા કરવામાં આવ્યું હતું.પ્રશિક્ષાર્ણાર્થીઓએ કૉલેજના મીઠાં સ્મરણો વાગોળ્યા હતા.તેમજ અધ્યક્ષ શૈલેશભાઈ મહેતાએ પ્રશિક્ષણાર્થીઓને ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.અંતે આભાર વિધિ પ્રા. વિષ્ણુભાઇ દ્વારા કરવામાં આવી હતી.છેલ્લે રાષ્ટ્રીય ગાન વિધિ બાદ સ્નેહ ભોજન સાથે  કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમનું સફળ સંચાલન કુ.માહેરા ચૌહાણ તેમજ કુ.સૃષ્ટીબેને કર્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार