सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

રાજસ્થાન ના ધારાસભ્ય રવીન્દ્ર ભાટી ની ઉપસ્થિતિમાં ક્ષત્રીય સમાજે કરી શસ્ત્ર પુજા

દશેરાના મહા દિવસે ક્ષત્રીય સમાજે મોટી બાઈક રેલી કાઢી ને એવી સ્કૂલના મૈદાનમાં શસ્ત્ર પૂજા કરી હતી , રાજસ્થાનના અપક્ષ અને ક્ષત્રિય યુવા નેતા રવીન્દ્ર ભાટી આ પૂજામાં હાજર રહી પૂજા કરી હતી .

સિદ્ધાર્થ ગોઘારી
  • Oct 14 2024 12:31PM
દર વર્ષની જેમ ક્ષત્રીય સમાજે ચિત્રા મંદિરે થી શહેર ના રાજમાર્ગો પ્ર બાઈક રેલી કાઢી એવી સ્કૂલ ના મેદાનમાં પોહચી હતી.  જ્યાં સમાજ દ્વાર શસ્ત્ર ની પૂજા વિધિ કરવામાં આવી હતી , પરંતુ આ વર્ષે પૂજન વિધિમાં રાજકીય રંગ દેખાયો હતો મુખ્ય અતિથિ તરીકે રાજસ્થાનના અપક્ષ ઉમેદવાર અને સમાજના યુવા નેતા રવીન્દ્ર ભાટી ને બોલવામાં આવ્યા હતા જ્યાં તેઓએ પણ પૂજા વિધિ કરી હતી અને જણાવાયું હતુ કે " અમે મુહ તોડ જવાબ આપીશું " રાજસ્થાન કે ગુજરાત જ નહીં પરંતુ મધ્ય પ્રદેશ , ઉત્તર પ્રદેશ જ્યાં જ્યાં અમારી વસ્તી છે ત્યાં તેઓને બતાવી દેશુ.
આ તકે ભાવનગર યુવરાજ જયવિરરાજ સિંહે જણાવ્યું સમાજને રવિન્દ્ર ભાટી જેવા નીડર નેતાઓ ની જરૂર છે , યુવરાજે સમગ્ર ટીમ ને અભિવાદન આપ્યા હતા અને સૌ ની મનોકામના પૂર્ણ થાય તેવી પ્રાર્થના કરી હતી .

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार