सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

છેલ્લા ત્રણ વર્ષથી ઉદ્ઘાટનના વાંકે બંધ રહેલી સિવિલ કેમ્પસમાં મલ્ટી સ્પેશ્યલીટી હોસ્પિટલ આજથી શરુ

ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષ પેહલા મલ્ટી સ્પેશ્યલીટી હોસ્પિટલ બનાવમાં આવી હતી જેમાં ખર્ચાળમાં ખર્ચાળ ઓપરેશન ફ્રી માં થાય ટીમ હતું પરંતુ નેતાઓ ઉદ્ઘાટનના વાંકે આ હોસ્પિટલ બંધ હાલતમાં હતી , પરંતુ નોડલ ઓફિસર ડો સમીર શાહ અને ચિન્મય શાહના અથાગ પ્રયત્નોથી દશેરાના દિવસથી મલ્ટી સ્પેશ્યલીટી હોસ્પિટલ કાર્યરત થઈ ગઈ છે .

સિદ્ધાર્થ ગોઘારી
  • Oct 14 2024 12:52PM
ભાવનગર સિવિલ હોસ્પિટલમાં માં આવેલ મલ્ટી સ્પેશ્યલીટી હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આજે ડોકટરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા હવન કરી દર્દીઓ માટે ખુલ્લી મુકવામાં આવેલ છે .
સાત માળની મલ્ટી સ્પેશ્યલીટી હોસ્પિટલમાં ન્યુરો , નેફ્રો , સિટી સ્કેન , એક્સ રે , ICU , કેથ લેબ , લોહી તપાસ માટે ની લેબોરેટરી , TMT, સહિત ની અન્ય અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે .
હોસ્પિટલના નોડલ ઓફિસર ડો.સમીર શાહે જણાવ્યું કે ત્રણ ફેઝમાં હોસ્પિટલ આગળ વધશે અને આગામી ૬ મહિનામાં અદ્યતન કેથ લેબ તૈયાર થઈ જશે જેમાં મશિન ની કિંમત ૨૬ કરોડ જેવી છે .
સાત માળ ની હોસ્પિટલ સેંટ્રલી AC છે અને , સાતમા માળે અદ્યતન ઓપરેશન થિયેટર બનવામાં આવ્યું છે જ્યારે ૬ મળે ICU , ૫ માં મળે કેથ લેબ , CTVS અને કર્ડીઓલોજી વિભાગ રાખવામાં આવ્યા છે તો ચોથા માળે ન્યુરોલોજી વિભાગ અને વોર્ડ રાખવામાં આવેલ છે ,ત્રીજા માળે ડાયાલીસિસ , નેફ્રોલોજી અને ઉરોલોજી વિભાગ રાખેલ છે , બીજા માળે વહીવટી તંત્ર , લોહી પેશાબની લેબોરેટરી , પેહલા મળે ECG , TMT ,કલર ડોપ્લર અને OPD રાખવામાં આવેલ છે જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ઈમરજન્સી , CT સ્કેન , Xray , MRI અને દવા બારી રાખવામાં આવેલ છે . 
આ તકે ડો.શાહે કેન્દ્રીય મંત્રી નીમૂબેન બાંભણિયા , ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને સેજલબેન પંડ્યા તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓનો વિશેષ આભાર માન્યો હતો . 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार